Thursday, April 19, 2012

લાંબી જીભ [लम्बी ज़बान]



માં- શું ભણ્યું શાળા માં આજે ?
[आज स्कूल में क्या पढ़े ?]

બાળક-  મેડમે ધાર્મિક સ્થળો વિષયે કશું વાંચતા હતા
[मैडम ने धार्मिक स्थलों के बारे में कुछ पढ़ कर सुनाया]

માં-ક્લાસમાં કશું ખબર પડે છે કે નહિ ?
[ क्लास में कुछ समझ में आता है भी या नहीं ?]

બાળક- આજે સેજ ઓછું ખબર પડી
[आज थोडा कम समझ में आया]

માં- કેમ ?
[क्यूँ ? ]

બાળક- ખબર નહિ કેમ, આજે મેડમ  જલ્દી માં હતા, જયારે આરામ થી ભાનાયે છે ત્યારે બધું ખબર પડે છે
[पता नहीं क्यूँ आज मैडम कुछ जल्दी में थी, जब आराम से पढ़ाती हैं तो सब समझ में आता है]

માં- સારું! ક્યા-ક્યા ધાર્મિક સ્થળો વિષયે  મેડમે  શું  ભાનાયું?  જરાક મને પણ માલુમ પડે ના કેટલી ખબર પડી ?
[अच्छा ! किन-किन धार्मिक स्थलों के बारे में क्या पढ़ाया? थोडा मुझे भी तो मालुम चले तुम्हें कितना समझ में आया?]

બાળક- મસ્જીદો અને મકબરા બાબત કશું બોલતા હતા
[मस्जिदों और मकबरे के बारे में कुछ बोल रही थीं]

માં- શું બોલતા હતા?
[क्या बोल रही थीं ?]

બાળક- ભૂલી ગયો, માં ! આ મસ્જીદ અને મકબરા એટલે શું?
[भूल गया ! माँ ! मस्जिद और मकबरा मतलब क्या ?]

માં- કેમ? મેડમે નથી ભાનાયું?
[क्यूँ? मैडम ने नहीं पढ़ाया ?]

બાળક- બતાયુ ને, કિ ખબર નહિ પડી
[आपको बताया ना ! समझ में नहीं आया]

માં- મંદિર જેવું હોયે છે પણ ત્યાં  હિંદુ નહિ મુસલમાનો પૂજા કરે છે
[मंदिर जैसा ही होता है, लेकिन वहां हिन्दू नहीं मुस्लमान पूजा करते हैं]

બાળક- મુસલમાન શું હોયે છે ?
[मुसलमान क्या होता है ?]

માં- પેલ્લી બાજુ રહે છે ના તેજ
[उस तरफ रहते हैं ना, वोही]

બાળક- આપણી બાજુ એક પણ મસ્જીદો કે મકબરા કેમ નથી ? અને આપણી સોસાયટી માં મુસલમાનો કેમ નહિ રહેતા ?
[अपनी ओर एक भी मस्जिद क्यूँ नहीं? और अपने सोसायटी में मुसलमान क्यूँ नहीं रहते?]

માં- કેમ ? અહયા કેમ હોવી જોયીયે મસ્જીદો અને મુસલમાનો ?
[क्यूँ? यहाँ क्यूँ होना चाहिए मस्जिद और मुसलमान?]

બાળક- એમજ !
[ऐसे ही !]

માં- મને શું ખબર ! પણ પપ્પા થી ના પૂછતો
[मुझे क्या पता ! लेकिन पापा से नहीं पूछना]

બાળક- કેમ?
[क्यूँ?]

માં- ચુપ કર હવે ! તમારી  જીભ ઘણી લાંબી થઇ ગયી છે
बस चुप करो ! तुम्हारी ज़बान बहुत लम्बी हो गयी है]

1 comment: